મહેશ્વરી સમાજે વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરી: અમદાવાદમાં BP અને સુગર ચેકઅપ કેમ્પ યોજાયો.
મહેશ્વરી સમાજે વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરી: અમદાવાદમાં BP અને સુગર ચેકઅપ કેમ્પ યોજાયો.
Published on: 14th November, 2025

અમદાવાદમાં મહેશ્વરી સમાજ દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરાઈ. કાંકરિયા, ઉત્તમ નગર અને મણિનગરમાં કાર્યક્રમો યોજાયા. BP અને સુગર ચેકઅપ કેમ્પમાં લોકોએ ભાગ લીધો અને હેલ્થ તપાસ કરાવી. આ કાર્યક્રમ ડાયાબિટીસ વિશે જાગૃતિ લાવવા માટે યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના લોકો જોડાયા.