યુનાઇટેડ સ્ટેટ્સ જવા માટે નવી સ્વાસ્થ્ય નીતિ: આ રોગો હોય તો No Entry, ટ્રમ્પનો નિર્ણય.
યુનાઇટેડ સ્ટેટ્સ જવા માટે નવી સ્વાસ્થ્ય નીતિ: આ રોગો હોય તો No Entry, ટ્રમ્પનો નિર્ણય.
Published on: 08th November, 2025

યુનાઇટેડ સ્ટેટ્સ જવા ઇચ્છતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. US સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે. સ્વાસ્થ્ય સ્થિતિના આધારે વિઝા નકારી શકાય છે. ડાયાબિટીસ અને સ્થૂળતા સહિત હૃદય રોગ, કેન્સર જેવી બીમારીઓ ધરાવતા લોકોની અરજીઓ નકારવામાં આવી શકે છે. US અધિકારીઓએ દૂતાવાસોને આ અંગે જાણ કરી છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.