બીમાર પડો તો પાટડી સરકારી હોસ્પિટલ ન જતા, ત્યાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જ નથી.
બીમાર પડો તો પાટડી સરકારી હોસ્પિટલ ન જતા, ત્યાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જ નથી.
Published on: 11th November, 2025

પાટડીની સરકારી હોસ્પિટલમાં ગાયનેક, ઓર્થોપેડિક અને આંખના સર્જન સહિત 7 ડોક્ટરની જગ્યા વર્ષોથી ખાલી છે, ભરતી થતી નથી. બે લાખ લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે માટે હોસ્પિટલ બનાવાઈ પણ ડોક્ટર નથી. ગાયનેક ડોક્ટર ન હોવાથી લોકોને private હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે, જે ખર્ચાળ છે.