આંખના દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનના નિયમો હળવા કર્યા, જેનાથી કોર્નિયલ TRANSPLANTATION કેન્દ્રોને લાભ થશે.
આંખના દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનના નિયમો હળવા કર્યા, જેનાથી કોર્નિયલ TRANSPLANTATION કેન્દ્રોને લાભ થશે.
Published on: 11th November, 2025

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે CORNEAL TRANSPLANTATION કેન્દ્રોમાં સાધનોની ફરજિયાત જરૂરિયાત દૂર કરી છે, જેનાથી માળખાકીય પડકારો હળવા થશે. સરકારનાં આ નિર્ણયથી ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં આવેલા નાના આંખ કેન્દ્રોને લાભ થશે. આનાથી આંખના દાનને વેગ મળશે.