વધુ પડતી ઠંડી કે ગરમીથી હાર્ટ ફેલ્યોરનું જોખમ વધે છે: રિસર્ચ આધારિત વૈજ્ઞાનિકોની ચેતવણી.
વધુ પડતી ઠંડી કે ગરમીથી હાર્ટ ફેલ્યોરનું જોખમ વધે છે: રિસર્ચ આધારિત વૈજ્ઞાનિકોની ચેતવણી.
Published on: 10th November, 2025

વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જની અસરથી અતિ ઠંડા કે ગરમ વાતાવરણમાં હાર્ટ ફેલ્યોરથી મોતનું જોખમ વધે છે. સ્વીડનના રિસર્ચ રિપોર્ટ મુજબ, 2025માં હીટવેવના દિવસોમાં એવરેજ 30 દિવસનો વધારો થયો છે, જે ચિંતાજનક છે.