ભાવનગરના ડો.મેહુલ ગોસાઈને શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કાર એનાયત
ભાવનગરના ડો.મેહુલ ગોસાઈને શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કાર એનાયત
Published on: 13th November, 2025

ડો. મેહુલ ગોસાઈને વર્ષ-2025નો રાષ્ટ્રીય શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કાર એનાયત કરાયો. IMA દ્વારા આયોજિત સ્પર્ધામાં ગુજરાત સહીત દેશભરમાંથી એન્ટ્રીઓ આવી હતી. IMA એ ડો. ગોસાઈના મેડિકલ શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા. ડો. ગોસાઈએ મેડિકલ વિદ્યાર્થીઓને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે, આ સન્માનથી ભાવનગર મેડિકલ કોલેજનું ગૌરવ વધ્યું છે.