દાનહના દાદરા ગામે રક્તદાન કેમ્પનું આયોજન: ગ્રોવર એન્ડ વેલ ઇન્ડિયા કંપનીમાં આયોજન.
દાનહના દાદરા ગામે રક્તદાન કેમ્પનું આયોજન: ગ્રોવર એન્ડ વેલ ઇન્ડિયા કંપનીમાં આયોજન.
Published on: 08th November, 2025

દાનહના દાદરા ગામે ગ્રોવર એન્ડ વેલ ઇન્ડિયામાં સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લાયન્સ કલબ ઓફ સિલવાસા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. કંપનીના ચેરમેન ઉમેશજી મોરના જન્મદિવસ નિમિતે તેમના સારા આરોગ્ય માટે આ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પ સ્થાનિકોને તબીબી સારવાર માટે રક્ત ઉપલબ્ધ કરાવશે. જેમાં કંપનીના પ્રતિનિધિઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.