અમદાવાદમાં કમળા-કોલેરા માટે 27 High-risk Areas જાહેર, મ્યુનિ. કમિશનરે Medical Officerને ઠપકો આપ્યો.
અમદાવાદમાં કમળા-કોલેરા માટે 27 High-risk Areas જાહેર, મ્યુનિ. કમિશનરે Medical Officerને ઠપકો આપ્યો.
Published on: 08th November, 2025

Ahmedabadમાં પાણીજન્ય રોગો વધતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ Medical Officerને ખખડાવ્યા. કમિશનરે કહ્યું કે ઓછા કેસ બતાવી રોગચાળો કાબૂમાં છે એમ બતાવવાની કોશિશ ન કરતા. તેમણે 27 જેટલા High-risk Areas જાહેર કર્યા અને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો. પાણીજન્ય રોગોને નિયંત્રણમાં લેવા માટે કમિશનરે તાકીદ કરી.