CM દ્વારા ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નું ઉદ્ધાટન: રિવરફ્રન્ટ પર 4 દિવસીય ફૂડ ફેસ્ટિવલમાં વૈશ્વિક સ્વાદનો અનુભવ મળશે.
CM દ્વારા ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નું ઉદ્ધાટન: રિવરફ્રન્ટ પર 4 દિવસીય ફૂડ ફેસ્ટિવલમાં વૈશ્વિક સ્વાદનો અનુભવ મળશે.
Published on: 13th November, 2025

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’નું ભવ્ય આયોજન, જેમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ઉદ્ઘાટન કરશે. ચાર દિવસીય આ ફેસ્ટિવલમાં Taj Soulinaireની લક્ઝરી લંચ, જગન્નાથ મંદિરના મહાપ્રસાદ, મિશેલિન સ્ટાર શેફની વાનગીઓ, સેલિબ્રિટી શેફ્સની હાજરી, અને લાઇવ કોફી રોસ્ટિંગ પેવેલિયનનો સમાવેશ થાય છે. BookMyShow પર ટિકિટ ઉપલબ્ધ છે અને QR કોડથી ફૂડ પ્રાઈઝ જાણો.