વરણામા ગામ પાસે 10 ફૂટનો મગર આવતા દોડધામ: માંડ-માંડ રેસ્ક્યુ કરાયો.
વરણામા ગામ પાસે 10 ફૂટનો મગર આવતા દોડધામ: માંડ-માંડ રેસ્ક્યુ કરાયો.
Published on: 14th November, 2025

વડોદરા નજીકના વરણામા ગામમાં 10 ફૂટનો મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ (Rescue) કર્યું. ગળામાં ગાળિયો નાખતા મગરે ફૂંફાડા માર્યા હતા. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. મગરના હુમલામાં મોત થાય તો સરકાર 4 લાખનું વળતર ચૂકવે છે. નદી કિનારે સાવચેતી રાખવી જરૂરી છે.