રાજકોટમાં કરુણાંતિકા: માતાએ બે પુત્રીઓની હત્યા કરી Suicide કર્યો.
રાજકોટમાં કરુણાંતિકા: માતાએ બે પુત્રીઓની હત્યા કરી Suicide કર્યો.
Published on: 14th November, 2025

Rajkot News: નવાગામમાં પરિણીતાએ બે પુત્રીઓને ગળેટૂંપો દઈ મારી નાંખ્યા બાદ પોતે Suicide કર્યો. આ ઘટનાની જાણ થતા DCP અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા. પરિણીતાએ આ પગલું કયા કારણથી ભર્યું તેની માહિતી મળી નથી. રાત્રે પતિ ઘરે આવતા આ ઘટનાની જાણ થઈ. Police તપાસ ચાલુ છે.