અમદાવાદના ફતેવાડીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને અથડામણ થતા પોલીસ દોડધામ, વિસ્તારમાં તંગદિલી.
અમદાવાદના ફતેવાડીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને અથડામણ થતા પોલીસ દોડધામ, વિસ્તારમાં તંગદિલી.
Published on: 14th November, 2025

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં નૂર મોહમ્મદ પાર્ક નજીક બે જૂથો વચ્ચે મોડી રાતે અથડામણ થઈ. યુવતી સાથે છેડતીની કથિત ઘટના અને જૂના ઝઘડાના કારણે પથ્થરમારો થયો. બે મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવત અને સમાધાન બાદ, યુવતી સાથેની છેડતીથી ગુસ્સો ફરી ભડક્યો.