તાપીએ માનવ સાંકળથી ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ બનાવી ઇતિહાસ રચ્યો, જે રાજ્યમાં સૌપ્રથમવાર બન્યું.
તાપીએ માનવ સાંકળથી ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ બનાવી ઇતિહાસ રચ્યો, જે રાજ્યમાં સૌપ્રથમવાર બન્યું.
Published on: 14th November, 2025

વ્યારામાં આદિજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરવા માનવ સાંકળથી બિરસા મુંડાજીની પ્રતિકૃતિ રચાઈ. લગભગ ૧ હજાર બાળકોએ આબેહૂબ પ્રતિકૃતિ બનાવી, જે ડ્રોનથી કેદ કરાઈ. કલેક્ટર ડો.વિપિન ગર્ગે વિધ્યાર્થીઓને પ્રેરિત કર્યા અને ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ ભગવાન બિરસા મુંડાના બલિદાનને યાદ કર્યા.