ચાંદીમાં રૂ. 6000નો ઉછાળો અને સોનું રૂપિયા 3000 ઊંચકાયું
ચાંદીમાં રૂ. 6000નો ઉછાળો અને સોનું રૂપિયા 3000 ઊંચકાયું
Published on: 14th November, 2025

અમેરિકામાં શટડાઉન સમાપ્ત થતા ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો, જે 54.49 ડોલરની સપાટી નજીક પહોંચી. પરિણામે, અમદાવાદમાં ચાંદીમાં રૂપિયા 6500 અને સોનામાં રૂપિયા 3000નો ઉછાળો આવ્યો છે. આ તેજી દિવાળી બાદ જોવા મળી છે. Gold અને Silver માં ભાવ વધારો થયો છે.