બિહારમાં NDAની જીત પર રિવાબા જાડેજાની પ્રતિક્રિયા: જનતાએ Narendra Modi પર વિશ્વાસ કર્યો, જામનગરમાં ઉજવણી.
બિહારમાં NDAની જીત પર રિવાબા જાડેજાની પ્રતિક્રિયા: જનતાએ Narendra Modi પર વિશ્વાસ કર્યો, જામનગરમાં ઉજવણી.
Published on: 14th November, 2025

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના વિજય બાદ રિવાબા જાડેજાએ જણાવ્યું કે બિહારની જનતાએ ફરીથી વડાપ્રધાન Narendra Modiના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. NDA સરકારમાં બિહાર ઝડપથી વિકાસ કરશે. જામનગરમાં રાઘવજી પટેલના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.