પાલીતાણામાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાનો ખતરો; લોકો દૂષિત પાણી પીવા મજબૂર.
પાલીતાણામાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાનો ખતરો; લોકો દૂષિત પાણી પીવા મજબૂર.
Published on: 14th November, 2025

પાલીતાણા નગરપાલિકા દ્વારા અપાતું પાણી દૂષિત છે, ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. વોર્ડ નંબર 1 થી 9 માં ગટરનું ગંદુ પાણી ભળી જવાથી વડીલો, મહિલાઓ અને બાળકોમાં પાણીજન્ય રોગો ફેલાયા છે. કાયમી નિરાકરણ માટે વિપક્ષ મેદાનમાં અને કિરીટભાઈ સાગઠીયા તા.17.11.25ના રોજ પ્રતિક ઉપવાસ પર બેસશે. સમસ્યા ઉકેલવા Drainage સ્ટાફ સતત કાર્યરત છે.