નવસારી: માતાએ બે માસૂમ બાળકોની ગળું દબાવી હત્યા કરી, આઘાતજનક ઘટના! (Navsari News)
નવસારી: માતાએ બે માસૂમ બાળકોની ગળું દબાવી હત્યા કરી, આઘાતજનક ઘટના! (Navsari News)
Published on: 14th November, 2025

Navsari News: નવસારીના બીલીમોરા નજીક દેવસરમાં એક માતાએ બે બાળકોની હત્યા કરી. આરોપી માતાને સપનામાં બાળકોને મારી નાખવાનો આદેશ મળ્યો હતો. ભયાનક સપનાથી જાગીને મહિલાએ બાજુમાં સૂતેલા બાળકોનું ગળું દબાવી દેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ ઘટના મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી, જે માનવતાને શર્મસાર કરે છે.