પાલનપુરમાં નાર્કોટિક્સના દરોડા: પ્રતિબંધિત દવાઓ જપ્ત, ગાંધીનગરના દંપતીની પૂછપરછ બાદ કાર્યવાહી
પાલનપુરમાં નાર્કોટિક્સના દરોડા: પ્રતિબંધિત દવાઓ જપ્ત, ગાંધીનગરના દંપતીની પૂછપરછ બાદ કાર્યવાહી
Published on: 14th November, 2025

પાલનપુરમાં નાર્કોટિક્સ ટીમના દરોડામાં પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત થયો. ગાંધીનગરથી પકડાયેલા દંપતીની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરાઈ, જેમાં કરોડોની દવાઓ મળી. એનડી ફાર્માસ્યુટિકલના માલિક સુનિલ મોદી અને તેમની પત્નીની ધરપકડ કરાઈ હતી. તેમના રિમાન્ડ દરમિયાન પાલનપુરમાં ગોડાઉન હોવાની કબૂલાત બાદ દરોડા પડાયા. 2872 CODEINE BOTTLES, 26230 TRAMADOL INJECTIONS અને અન્ય દવાઓ જપ્ત કરાઈ.