રાજ્ય મંત્રી પ્રવીણ માળીની અરવલ્લી મુલાકાત: અધિકારીઓ સાથે બેઠક યોજી બસ રૂટ અને વનીકરણ પર માહિતી મેળવી.
રાજ્ય મંત્રી પ્રવીણ માળીની અરવલ્લી મુલાકાત: અધિકારીઓ સાથે બેઠક યોજી બસ રૂટ અને વનીકરણ પર માહિતી મેળવી.
Published on: 14th November, 2025

રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવ્યા. મોડાસા ખાતે અધિકારીઓ સાથે વાહન વ્યવહાર, બસ રૂટ, વનીકરણ, રોડ સેફ્ટી, માઈનિંગ, વેસ્ટ મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. જેમાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ વન વિભાગના આયોજન અંગે માહિતી મેળવી હતી.