અમદાવાદના નારોલ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા ભજન કીર્તનનું આયોજન
અમદાવાદના નારોલ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા ભજન કીર્તનનું આયોજન
Published on: 14th November, 2025

અમદાવાદના નારોલ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા ભજન કીર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો, જે કર્ણાવતી એપાર્ટમેન્ટ 5 ખાતે યોજાયો હતો. સમાજના લોકોએ ભક્તિભાવથી Bhajan કીર્તનમાં ભાગ લીધો અને ધન્યતા અનુભવી. આ કાર્યક્રમથી સમાજમાં એકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું.