ગંદકીનું સામ્રાજ્ય: વલભીપુરમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું. લોકો તાત્કાલિક સફાઈની માંગ કરી રહ્યા છે.
ગંદકીનું સામ્રાજ્ય: વલભીપુરમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું. લોકો તાત્કાલિક સફાઈની માંગ કરી રહ્યા છે.
Published on: 14th November, 2025

વલભીપુર નગરપાલિકા સફાઈ જેવી પ્રાથમિક સુવિધામાં નિષ્ફળ રહી છે. શાસકોના આંતરિક વિખવાદને કારણે 20 વર્ષમાં 40 Chief Officers એ રાજીનામા આપ્યા છે. નગરપાલિકાનું વહીવટી તંત્ર ખોરવાઈ ગયું છે. શહેરમાં નિયમિત સફાઈ થાય તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે. Development ના દાવા કરતી નગરપાલિકા સ્વચ્છતાના મુદ્દે નિષ્ફળ રહી છે.