ખેલમહાકુંભ ખો-ખો સ્પર્ધા: દીવાન-બલ્લુભાઈ સ્કૂલ દ્વિતીય ક્રમે, જિલ્લા કક્ષા માટે selection.
ખેલમહાકુંભ ખો-ખો સ્પર્ધા: દીવાન-બલ્લુભાઈ સ્કૂલ દ્વિતીય ક્રમે, જિલ્લા કક્ષા માટે selection.
Published on: 14th November, 2025

નવરંગ સ્કૂલમાં ખેલમહાકુંભ અંતર્ગત ઝોન કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ, જેમાં દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલ દ્વિતીય સ્થાને રહી. કોચ અર્ચના બારીઆના માર્ગદર્શન હેઠળ ટીમની જિલ્લા કક્ષા માટે પસંદગી થઈ. ફાઇનલમાં નાઉન વૉર્ડ સામે મુકાબલો થયો, જેમાં દીવાન-બલ્લુભાઈ સ્કૂલનો પરાજય થયો. ડૉ. હર્ષદ પટેલ સહિતે ટીમને અભિનંદન પાઠવ્યા.