જાગૃતિ વિદ્યાલય વારેડા S.V.S. વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમે, શાળાનું ગૌરવ વધાર્યું.
જાગૃતિ વિદ્યાલય વારેડા S.V.S. વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમે, શાળાનું ગૌરવ વધાર્યું.
Published on: 14th November, 2025

પાટણની વી.કે. ભૂલા હાઈસ્કૂલમાં યોજાયેલ S.V.S. કક્ષાના વિજ્ઞાન મેળામાં, સરસ્વતી તાલુકાની જાગૃતિ વિદ્યાલય, વારેડાએ વિભાગ 1 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ સિદ્ધિથી શાળાનું ગૌરવ વધ્યું છે અને હવે શાળા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેશે.