અમદાવાદ: NCP ઓફિસ સહિત 20 સ્થળો પર IT દરોડા ત્રીજા દિવસે પણ ચાલુ.
અમદાવાદ: NCP ઓફિસ સહિત 20 સ્થળો પર IT દરોડા ત્રીજા દિવસે પણ ચાલુ.
Published on: 14th November, 2025

ગુજરાતમાં આવકવેરા વિભાગ (IT)નું સર્ચ ઓપરેશન ત્રીજા દિવસે પણ ચાલુ; લગભગ 20 સ્થળો પર IT ટીમોની તપાસ. અમદાવાદ આશ્રમ રોડ પર NCP કાર્યાલયમાં IT વિભાગના દરોડા અને ફંડિંગમાં ગેરરીતિની તપાસ ચાલુ. બેંક ખાતાઓ, દસ્તાવેજો અને ડિજિટલ એવિડન્સની ઊંડાણપૂર્વકની તપાસ IT ટીમ કરી રહી છે. રાજકીય અને વેપારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.