દિલ્હીની વાત: AAPએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી.
દિલ્હીની વાત: AAPએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી.
Published on: 14th November, 2025

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને વાર છે, પરંતુ AAPએ તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હીના સાંસદ સંજયસિંહને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપાઈ છે. તેઓ અયોધ્યા, પ્રયાગરાજ, સુલતાનપુર અને પ્રતાપગઢનો પ્રવાસ કરશે. વર્ષ ૨૦૨૭ના ફેબ્રુઆરી - માર્ચમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. English words are AAP.