વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ફ્રી હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ, ડાયાબિટીસની અસર આંખ પર અને મેદસ્વીતા જવાબદાર.
વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ફ્રી હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ, ડાયાબિટીસની અસર આંખ પર અને મેદસ્વીતા જવાબદાર.
Published on: 14th November, 2025

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસે ફ્રી હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન થયું, જેમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ થઈ. મેયર અને ડોક્ટરોએ ડાયાબિટીસના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી, અને ડો. મોના દેસાઈએ સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ અને મેદસ્વીપણાને જવાબદાર ગણાવ્યા. ડો. આદિત્યએ આંખ પર થતી અસર વિશે જણાવ્યું, તેથી નિયમિત ચેકઅપ જરૂરી છે.