કારખાનામાં મેનેજરનો મૃતદેહ મળ્યો; પોલીસ તપાસ શરૂ, તળાજામાં સદવિચાર હોસ્પિટલ નજીકની ઘટના.
કારખાનામાં મેનેજરનો મૃતદેહ મળ્યો; પોલીસ તપાસ શરૂ, તળાજામાં સદવિચાર હોસ્પિટલ નજીકની ઘટના.
Published on: 14th November, 2025

ભાવનગરના તળાજામાં હીરાના કારખાનામાં મેનેજરનો મૃતદેહ લટકતી હાલતમાં મળતા ખળભળાટ મચ્યો. મૃતક બરકતભાઈ પીરાણી ગોપનાથ રોડના રહેવાસી હતા. આ ઘટના સદવિચાર જનરલ હોસ્પિટલ પાસે નરેશભાઈ ફુલસરવાળાના કારખાનામાં બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને મૃતદેહને POSTMORTEM માટે મોકલી આપ્યો છે.