ભરૂચ: ભોલાવમાં ₹1.60 કરોડના રોડનું ખાતમુહૂર્ત, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા વિકાસનો નવો અધ્યાય શરૂ.
ભરૂચ: ભોલાવમાં ₹1.60 કરોડના રોડનું ખાતમુહૂર્ત, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા વિકાસનો નવો અધ્યાય શરૂ.
Published on: 14th November, 2025

ભરૂચના ભોલાવમાં ₹1.60 કરોડના પેવર બ્લોક રોડનું નિર્માણ કાર્ય શરૂ થયું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું, જેમાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. રમેશ મિસ્ત્રીએ ભાજપ સરકારની વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને આ રોડથી સંજય કોલોની તથા નર્મદા કોલોનીના પરિવહનમાં સુવિધા વધશે તેમ જણાવ્યું હતું.