દિલ્હી બ્લાસ્ટ: NIAને શંકા છે કે એમોનિયમ નાઈટ્રેટ ગુજરાતથી સપ્લાય થયું, વિસ્ફોટકોના સ્ત્રોત માટે તપાસ શરૂ.
દિલ્હી બ્લાસ્ટ: NIAને શંકા છે કે એમોનિયમ નાઈટ્રેટ ગુજરાતથી સપ્લાય થયું, વિસ્ફોટકોના સ્ત્રોત માટે તપાસ શરૂ.
Published on: 14th November, 2025

લાલ કિલ્લા વિસ્ફોટમાં વપરાયેલ એમોનિયમ નાઈટ્રેટ ગુજરાતથી આવ્યું હોવાની તપાસ એજન્સીને શંકા છે. વિસ્ફોટકોના સ્ત્રોત માટે ફોરેન્સિક તપાસ ચાલુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે કાશ્મીરમાં દરોડા પાડ્યા, જેમાં 10 લોકોની અટકાયત થઈ. પોલીસે કેન્દ્રશાસિત પ્રદેશમાં 500થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા. આંતરરાજ્ય કટ્ટરપંથી નેટવર્ક્સ સામે કાર્યવાહી ચાલી રહી છે. NIA વ્હાઇટ કોલર ટેરરિસ્ટ નેટવર્કની તપાસ કરી રહી છે.