આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સાથે છેતરપિંડી
આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સાથે છેતરપિંડી
Published on: 14th November, 2025

વડોદરામાં દંપતીને આયર્લેન્ડના વર્ક વિઝા અપાવવાના બહાને છેતરપિંડી થઈ. કારેલીબાગના કેમિકલના વેપારી સત્યેન ઢોમાસે ફરિયાદ નોંધાવી કે 2021માં તેઓ અને તેમના પત્ની આયર્લેન્ડ જવા માંગતા હતા. Social Media પર લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની એડ જોઈને ઓફિસમાં ગયા, જ્યાં તમામ પ્રકારના વિઝા કરી આપવાનું કહેવામાં આવ્યું હતું.