વલસાડમાં ઠંડીની શરૂઆત: તાપમાન 17 ડિગ્રી, હવામાન વિભાગની આગાહી બાદ ઠંડીનો અનુભવ થયો.
વલસાડમાં ઠંડીની શરૂઆત: તાપમાન 17 ડિગ્રી, હવામાન વિભાગની આગાહી બાદ ઠંડીનો અનુભવ થયો.
Published on: 14th November, 2025

વલસાડ જિલ્લામાં ઠંડીનો પ્રારંભ થયો, તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો. યુવાનો સ્વેટર અને જેકેટ પહેરીને નીકળ્યા. ખેડૂતો રવિ પાક અને આંબાની માવજતમાં લાગી ગયા. લોકો morning walk કરતા જોવા મળ્યા.