વલસાડના પારડીમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી, વિડિયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ.
વલસાડના પારડીમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી, વિડિયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ.
Published on: 14th November, 2025

વલસાડના પારડીમાં બર્થડે પાર્ટીમાં તલવારથી કેક કાપવાનો વિડીયો વાયરલ થયો છે. યુવકે સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને રોફ જમાવવા જાહેરમાં તલવારથી કેક કાપી હતી. આ વિડીયોમાં યુવાનો કાયદાનો ભંગ કરતા જોવા મળ્યા છે. પારડી પોલીસે વિડીયોની ટેક્નિકલ તપાસ શરૂ કરી યુવાનોની ઓળખ કરી કડક કાર્યવાહી કરશે.