પાલનપુર-ડીસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકને ઈજા.
પાલનપુર-ડીસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકને ઈજા.
Published on: 14th November, 2025

પાલનપુર-ડીસા હાઈવે પર દેવપુરા બ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રકે કારને ટક્કર મારતા કાર પલટી ગઈ અને ચાલકને ઈજા થઈ. અકસ્માત થતા કાર ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર અકસ્માતો વધતા ચિંતા વધી છે.