ભરૂચ: કંપનીમાં બ્લાસ્ટ થતા 3 કામદારના મોત, કંપની દ્વારા પરિવારોને 20-20 લાખની સહાય.
ભરૂચ: કંપનીમાં બ્લાસ્ટ થતા 3 કામદારના મોત, કંપની દ્વારા પરિવારોને 20-20 લાખની સહાય.
Published on: 14th November, 2025

ભરૂચની સાયખા GIDCમાં વિશાલ્યકર ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થતા 3 શ્રમિકોના મોત થયા. ત્રણ ટન ટોલ્વીન કેમિકલથી વિસ્ફોટની આશંકા છે. મૃતકોના પરિજનોને કંપની 20-20 લાખની સહાય આપશે. GPCB અને DISHએ તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે, અને પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરી રહી છે.