આણંદ રેલવે પોલીસે ₹18.94 લાખના દાગીના ચોરીનો ભેદ ઉકેલી, દાગીના રિકવર કરી માલિકને પરત કર્યા.
આણંદ રેલવે પોલીસે ₹18.94 લાખના દાગીના ચોરીનો ભેદ ઉકેલી, દાગીના રિકવર કરી માલિકને પરત કર્યા.
Published on: 14th November, 2025

આણંદ રેલવે પોલીસે પીઠું બેગ ચોરીનો ગુનો ઉકેલી, આરોપીને પકડી ₹18.94 લાખના સોના-ચાંદીના દાગીના રિકવર કર્યા. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ, આ દાગીના તેમના મૂળ માલિકને પરત કરાયા. આણંદ રેલવે સ્ટેશન પરથી મુસાફરની પીઠું બેગ ચોરાઈ હતી, જેમાં આ દાગીના હતા. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આરોપીને પકડ્યો અને મુદ્દામાલ રિકવર કર્યો.