બનાસકાંઠાના અંબાજી માર્બલને GI Tag મળ્યો
બનાસકાંઠાના અંબાજી માર્બલને GI Tag મળ્યો
Published on: 14th November, 2025

બનાસકાંઠા જિલ્લાના અંબાજીને તેની ધાર્મિક આસ્થા અને શુદ્ધ સફેદ માર્બલના કારણે વિશ્વમાં આગવી ઓળખ મળી છે. અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત છે. GI Tag મળવાથી અંબાજી માર્બલની વિશ્વસનીયતા વધી છે. આ બનાસકાંઠા માટે ગૌરવની વાત છે.