ભાડે આપેલ આવાસ ફ્લેટ પર BMCની કાર્યવાહી: સર્વે થશે, લાભાર્થી સિવાય કોઈ રહેતું હશે તો ફ્લેટ સીલ થશે.
ભાડે આપેલ આવાસ ફ્લેટ પર BMCની કાર્યવાહી: સર્વે થશે, લાભાર્થી સિવાય કોઈ રહેતું હશે તો ફ્લેટ સીલ થશે.
Published on: 14th November, 2025

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટ ભાડે આપવા પર કાર્યવાહી થશે. લાભાર્થી સિવાય અન્ય પરિવાર રહેતો જણાશે તો દંડ થશે. BMC દ્વારા આગામી દિવસોમાં સર્વે હાથ ધરાશે. 7 વર્ષ સુધી ફ્લેટ વેચી કે ભાડે આપી શકાશે નહિ. નિયમ ભંગ કરનાર સામે ફ્લેટ સીલ કરવા સુધીના પગલાં લેવાશે.