હળવદ: યુવાને હથિયાર સાથે ફોટો શેર કરતા પોલીસે બેની ધરપકડ કરી, FIR દાખલ.
હળવદ: યુવાને હથિયાર સાથે ફોટો શેર કરતા પોલીસે બેની ધરપકડ કરી, FIR દાખલ.
Published on: 14th November, 2025

હળવદના ભલગામડા ગામે યુવાને લાયસન્સ વગરના હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા મોરબી SOG ટીમે કાર્યવાહી કરી છે. બાવલાભાઈ દેત્રોજાએ Instagram પર ફોટો અપલોડ કર્યો હતો અને ફોટો હેલાભાઈ ઉઘરેજાએ પાડ્યો હતો. પોલીસે બન્ને વિરુદ્ધ FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.