રાજસ્થાની કલાકારો આકર્ષણનું કેન્દ્ર: કઠપૂતળી કળા પ્રસારનું માધ્યમ બની.
રાજસ્થાની કલાકારો આકર્ષણનું કેન્દ્ર: કઠપૂતળી કળા પ્રસારનું માધ્યમ બની.
Published on: 12th November, 2025

રાજસ્થાનના પવન ભાટ અને મહિપાલ ભાટ ૨૫ વર્ષથી કઠપુતળી કળાને જીવંત રાખી રહ્યા છે. આ કળા દાદા પરદાદાના સમયથી તેમની ઓળખ છે. પહેલાં આ કળા માત્ર મનોરંજન માટે હતી, પણ આજે સરકારની યોજનાઓના પ્રચારનું માધ્યમ બની ગઈ છે. KATHPUTLIનો ખેલ સામાજિક સંદેશ આપે છે. આ કળા સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, જેવી બાબતો માટે જાગૃતિ ફેલાવે છે. આ કળા ૨૦૦૦ વર્ષ જૂની છે.