કચ્છ ફેમસ પ્લેસ: કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા, વિન્ટર ટ્રીપમાં કચ્છના આ પોપ્યુલર પ્લેસની વિઝીટ કરો.
કચ્છ ફેમસ પ્લેસ: કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા, વિન્ટર ટ્રીપમાં કચ્છના આ પોપ્યુલર પ્લેસની વિઝીટ કરો.
Published on: 08th November, 2025

ગુજરાતમાં વિન્ટર સ્ટાર્ટ થઈ ગઈ છે. કોલ્ડ ડેઝમાં પીપલ ફરવા જાય છે. તમારી ટ્રીપને મેમોરેબલ બનાવવા માટે તમે કોલ્ડ ડેઝમાં કચ્છના આ પ્લેસની ચોક્કસ વિઝીટ કરો. દિવાળી પછી કચ્છમાં રણોત્સવ સ્ટાર્ટ થાય છે. કચ્છમાં આ ડેઝમાં ટુરિસ્ટ્સની હેવી રશ રહે છે. જો તમે પણ કચ્છ જવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ ઈન્ફોર્મેશન તમારા માટે છે. કચ્છમાં જોવાલાયક પ્લેસમાં આ મેઈન એટ્રેક્શન્સ બેસ્ટ છે. કચ્છમાં ટ્રીપમાં કેમ આ પ્લેસની વિઝિટ લેવી જોઈએ તેની ખાસિયત જાણો.