'લાલો' ફિલ્મ: દર્શકોના દિલ જીતી રહી છે, થિયેટર્સ 'ગોકુળ' જેવા બન્યા.
'લાલો' ફિલ્મ: દર્શકોના દિલ જીતી રહી છે, થિયેટર્સ 'ગોકુળ' જેવા બન્યા.
Published on: 12th November, 2025

'લાલો' ફિલ્મએ દર્શકોને ભાવવિભોર કર્યા છે; થિયેટરોમાં ભક્તિમય માહોલ છવાયો છે. કૃષ્ણનગરી જેવા દ્રશ્યો સર્જાયા છે. ઓછા થિયેટરોથી શરૂ થયેલી આ ફિલ્મ આજે રેકોર્ડ તોડી રહી છે. દર્શકો ફિલ્મ જોઈને ધન્યતા અનુભવે છે. યુવા પેઢીને ધર્મ અને કર્મના સિદ્ધાંતો સમજાવતી આ ફિલ્મ દરેક વર્ગના લોકો માટે પ્રેરણાદાયક છે.