નોટબંધી પાર્ટ-ટુ: ફક્ત એક રૂપિયાની નોટ રાખો
નોટબંધી પાર્ટ-ટુ: ફક્ત એક રૂપિયાની નોટ રાખો
Published on: 13th November, 2025

ફિલ્મ નિર્માતાનો નવો પ્રોજેક્ટ! કેશ ટ્રાન્ઝેક્શનથી માંડી છૂટા પૈસાની મગજમારી બધું બંધ! લેખક મંડળીને આદેશ: નવું કરો! માત્ર એક રૂપિયાની નોટ રાખો, નોટબંધી પાર્ટ-ટુ જેવું કૈંક વિચિત્ર સર્જાશે. Agdam Bagdam, બાબા આદમની શૈલીમાં ફિલ્મ બનાવો.