OM મુરુગા સ્કૂલમાં સરદાર પટેલ જયંતિ અને ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી
OM મુરુગા સ્કૂલમાં સરદાર પટેલ જયંતિ અને ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી
Published on: 14th November, 2025

OM મુરુગા ENGLISH સ્કૂલમાં સરદાર પટેલની જન્મજયંતિ અને CHILDREN’S DAY ઉજવાયો. જેમાં ચિત્રકલા સ્પર્ધા યોજાઈ, જેમાં બાળકોએ સરદાર પટેલના ચિત્રો દોર્યા. CHILDREN’S DAYમાં વિદ્યાર્થીઓએ 'HAPPY CHILDREN’S DAY'ના HUMAN LETTERS બનાવ્યા. પ્રિન્સિપાલ વિજેન્દ્ર જૈને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને સરદાર પટેલના આદર્શો અપનાવી સારા નાગરિક બનવા પ્રેરણા આપી. શિક્ષકવૃંદના સહયોગથી કાર્યક્રમો સફળ રહ્યા.