CBSE ધોરણ 10નું પરિણામ: DPS બોપલની ઈશાની દેબનાથે સર્વ વિષયોમાં 100 માંથી 100 માર્કસ મેળવ્યા
Published on: 13th May, 2025
દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ, અમદાવાદમાં CBSE ધોરણ 10નું SSCE 2024-25 નું પરિણામ જાહેર થયું છે. ઈશાની દેબનાથે તમામ વિષયોમાં 100% માર્કસ મળી રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા મેળવી છે. કુલ 58 વિદ્યાર્થીઓએ 90%થી વધુ સ્કોર કર્યો છે. હ્યુમેનિટીઝમાં સરેરાશ 85%, કોમર્સમાં 79% અને સાયન્સમાં 77.4% સરેરાશ નોંધાયું છે. 22 વિદ્યાર્થીઓને 12 વિષયોમાં 100% માર્કસ મળ્યા છે. શાળાએ ઉજવણી સમારોહનું આયોજન કરીને વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનની કદર કરી હતી.

Published at: May 13, 2025
Read More at દિવ્ય ભાસ્કર