સંજીવની પ્રી-સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી: બાળકોએ રાઇખડ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ માણી.
સંજીવની પ્રી-સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી: બાળકોએ રાઇખડ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ માણી.
Published on: 14th November, 2025

અમદાવાદની સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી થઈ. જેમાં ભૂલકાંઓ માટે વિવિધ રમતો, નૃત્ય અને પ્રવૃત્તિઓ યોજાઈ. આ દિવસે બાળકોના સર્વાંગી વિકાસ અને પ્રતિભાને ઉજાગર કરવાનું મહત્વ છે. શિક્ષકોએ બાળકોને લર્નિંગ ટૉય્ઝનું વિતરણ કર્યું. કાર્યક્રમ હાસ્ય અને ઉલ્લાસથી ભરપૂર રહ્યો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી.