Menu
CBSE Result 2025: 10મા અને 12માની પરીક્ષાનું પરિણામ જલ્દી જ જાહેર થવાની શક્યતા
CBSE Result 2025: 10મા અને 12માની પરીક્ષાનું પરિણામ જલ્દી જ જાહેર થવાની શક્યતા
Published on: 12th May, 2025

CBSE Result 2025 માટે 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના પરિણામની રાહ જોવે છે. ગયા વર્ષે પરિણામ 13 મેને જાહેર કરાયું હતું અને આ વર્ષ પણ આ તારીખે પરિણામ આવી શકે છે. સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ પરિણામ cbseresults.nic.in પર ડાઉનલોડ કરી શકાય છે. વિદ્યાર્થીઓ ડિજિલોકર, ઉમંગ એપ અને SMS દ્વારા પણ પરિણામ ચેક કરી શકે છે. પરિણામ જોવા માટે શાળા નંબર, રોલ નંબર, એડમિટ કાર્ડ આઈડી અને જન્મ તારીખ જરૂરી છે. સત્તાવાર વેબસાઈટ્સથી માહીતી મળતી રહેશે.