Menu
CBSE ધોરણ 10-12ના પરિણામમાં ન્યુ તુલીપ સ્કૂલના 15 વિદ્યાર્થીઓએ 100% ગુણ મેળવ્યા
CBSE ધોરણ 10-12ના પરિણામમાં ન્યુ તુલીપ સ્કૂલના 15 વિદ્યાર્થીઓએ 100% ગુણ મેળવ્યા
Published on: 13th May, 2025

CBSE બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 અને 12ના પરિણામમાં ધી ન્યુ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલે 100% પરિણામ હાંસલ કર્યું છે. ધોરણ 12માં સાયકોલોજી, બાયોલોજી, અર્થશાસ્ત્ર અને પેઇન્ટિંગના વિવિધ વિષયોમાં કુલ 15 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. શાળા ના તમને પોરીમા માઈતે 98.20% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ધોરણ 10માં જ્યશું ચેટરજીએ 98.60%નું શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે. આ ઉત્કૃષ્ટ પરિણામ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતનું ફળ છે.