જ્યાં બ્લાસ્ટ થયો ત્યાંની સ્થિતિ અને લાલ કિલ્લા પાસે કડક સુરક્ષા વ્યવસ્થા.
જ્યાં બ્લાસ્ટ થયો ત્યાંની સ્થિતિ અને લાલ કિલ્લા પાસે કડક સુરક્ષા વ્યવસ્થા.
Published on: 12th November, 2025

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થવાના કારણે હાઇ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં પોલીસ ફોર્સ તૈનાત છે. લાલ કિલ્લા પાસે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેપિડ એક્શન ફોર્સ (Rapid Action Force) અને ડોગ સ્કવોડ (Dog Squad) દ્વારા તપાસ ચાલી રહી છે.