આતંકીઓનો 26 જાન્યુઆરીએ લાલ કિલ્લો ઉડાડવાનો 'મનસૂબો': ખતરનાક પ્લાનનો પર્દાફાશ, હુમલાની આશંકા.
આતંકીઓનો 26 જાન્યુઆરીએ લાલ કિલ્લો ઉડાડવાનો 'મનસૂબો': ખતરનાક પ્લાનનો પર્દાફાશ, હુમલાની આશંકા.
Published on: 13th November, 2025

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આતંકીઓ બે વર્ષથી વિસ્ફોટકો ભેગા કરી 26 જાન્યુઆરીએ લાલ કિલ્લો ઉડાડવાનો "મનસૂબો" ધરાવતા હતા. દિલ્હી વિસ્ફોટમાં સામેલ શકીલ અને તેનો સાથી તુર્કી ગયા હતા. કેન્દ્રીય કેબિનેટે આ વિસ્ફોટને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.