દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની માહિતીને પગલે જિલ્લા પોલીસ એલર્ટ, રેલ્વે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું.
દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની માહિતીને પગલે જિલ્લા પોલીસ એલર્ટ, રેલ્વે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું.
Published on: 12th November, 2025

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટની માહિતી મળતા ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું. જિલ્લા પોલીસે હાઇવે, બજારો, બસસ્ટેન્ડ જેવી ભીડવાળી જગ્યાઓ પર તપાસ કરી. રેલ્વે સ્ટેશન પર Inspector વિનોદ કુમાર શર્મા અને સ્ટાફે ડોગ ઝૈનો અને ડોગ સ્ક્વોડ સાથે passenger ટ્રેન, સ્ટેશન extension, પરિસર, પાર્સલ વિસ્તાર, વેઇટિંગ હોલ અને પાર્કિંગમાં anti-sabotage ચેકિંગ કર્યું.